GSC Bank Exclusive Offers Internet Banking

Sahakar Sammelan 2017

Loading Events

« All Events

  • This event has passed.

Sahakar Sammelan 2017

September 18, 2017

GSC Bank દ્વારા આયોજિત સહકાર સંમેલન, કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તથા શહેરી વિકાસ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી તથા GSC Bank ના ચેરમેન શ્રી અજયભાઈ એચ. પટેલ, સહિતના સહકારી ક્ષેત્રના આગેવાનશ્રીઓ એ હાજરી આપી હતી.

Details

Date:
September 18, 2017

Venue

Gujarat University Convention & Exhibition Centre